| |
|
- નગરપાલિકાના તમામ કરવેરા સમયસર જમા કરાવશો.
- પાણીનો દુરૂપયોગ કરશો નહીં અને અનાવશ્યક વપરાશ ટાળશો.
- શહેરમાં સ્વચ્છતા જાળવવા નગરપાલિકાને સહયોગ આપશો અને જાહેર સ્થળોએ ગંદકી કરશો નહીં.
- નગરપાલિકા અથવા અન્ય સરકારી જમીન/મિલ્કત પર દબાણ (અતિક્રમણ) કરશો નહીં.
- નગરપાલિકાની જાહેર મિલ્કતને નુકસાન પહોંચાડશો નહીં.
- તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરશો.
- કચરો નિર્ધારિત સ્થળે જ નાખશો અને ભીના-સૂકા કચરાનું અલગકરણ કરશો.
- ગટર, નાળાં અથવા રસ્તા પર કચરો ફેંકશો નહીં.
- અનધિકૃત બાંધકામ કરશો નહીં.
- રોગચાળો ફેલાય તેવા કામો (પાણી ભરાવું, ગંદકી) ટાળશો.
- નગરપાલિકા કર્મચારીઓ સાથે સહકાર આપશો.
- કોઈ પણ ફરિયાદ માટે નગરપાલિકા કચેરીમાં સંપર્ક કરશો.
| |