વડનગર નગરપાલિકાના પ્રમુખશ્રીઓની માહિતી



અનુ.નંબર નામ ફરજનો સમયગાળો
શ્રી કપુરજી સી. ઠાકોરતા.25/01/1996 થી તા.15/11/1996
શ્રી નાગજીભાઈ ઘેમરભાઈ રબારીતા.16/11/1996 થી તા.19/01/1998
શ્રીમતી હર્ષાબેન એ. દેસાઈતા.20/01/1998 થી તા.30/09/1998
શ્રી નાગજીભાઈ ઘેમરભાઈ રબારીતા.01/10/1998 થી તા.19/01/2000
શ્રીમતી ધુળીબેન ઈશ્વરજી ઠાકોરતા.20/01/2000 થી તા.25/01/2001
શ્રી એચ. એમ. પટેલ (વહીવટદાર)તા.26/01/2001 થી તા.21/02/2002
શ્રી ગામેતી (વહીવટદાર)તા.22/01/2002 થી તા.12/02/2002
શ્રી ડી. એચ. ત્રિવેદી (વહીવટદાર)તા.13/02/2002 થી તા.09/03/2003
શ્રી જશવંતલાલ સોમાલાલ પટેલતા.10/03/2003 થી તા.08/09/2005
૧૦શ્રીમતી સીતાબેન હરેશભાઈ મોદીતા.09/09/2005 થી તા.02/01/2006
૧૧શ્રીમતી કોકીલાબેન ભાનુપ્રસાદ બારોટતા.03/01/2006 થી તા.04/03/2008
૧૨શ્રી રાજેન્દ્રકુમાર અંબાલાલ પ્રજાપતિતા.05/03/2008 થી તા.31/12/2008
૧૩શ્રી ઉદાજી સામતાજી ઠાકોરતા.01/01/2009 થી તા.15/03/2009
૧૪શ્રી રાજેન્દ્રકુમાર અંબાલાલ પ્રજાપતિતા.16/03/2009 થી તા.10/02/2010
૧૫શ્રીમતી રંજનબેન ત્રિકમલાલ મકવાણાતા.02/03/2010 થી તા.03/09/2010
૧૬શ્રીમતી તારામતીબેન બાબુલાલ પરમારતા.04/09/2010 થી તા.25/02/2013
૧૭શ્રી સુનીલદત્ત કુલીનચંદ્ર મહેતાતા.26/02/2013 થી તા.24/08/2015
૧૮શ્રીમતી સોનિયાબેન ગોવિંદભાઈ પટેલતા.25/08/2015 થી તા.25/02/2018
૧૯શ્રી ઘેમરજી કોદરજી ઠાકોરતા.26/02/2018 થી તા.23/08/2020
૨૦શ્રીમતી જાગૃતિબેન પ્રિયાંકકુમાર વ્યાસતા.24/08/2020 થી તા.25/02/2023
૨૧વહીવટદાર – (૧) રોહિતભાઈ ડી. અગારા, (૨) સોમાભાઈ એન. સેંધવતા.26/02/2023 થી તા.04/03/2025
૨૨શ્રીમતી મિતિકાબેન નીલેશભાઈ શાહતા.05/03/2025 થી ચાલુ
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 45
All rights reserved @ Vadnagar Nagarpalika

સંપર્ક:- વડનગર નગરપાલિકા, વડનગર
(O). 02761222052 E-Mail : Vadnagarnp@gmail.com