નાગરીક અધિકાર પત્ર



ક્રમ વિગત નિકલનો સમય
૦૧ જન્મ મરણ પ્રમાણપત્ર ૧ દિવસ
૦૨ લગ્ન નોધની પ્રમાણપત્ર ૩૦ દિવસ
૦૩ ભૂગર્ભ ગટર ફરિયાદ ૭ દિવસ
૦૪ પાણી કનેક્શન માટે ૭ દિવસ
૦૫ પાણી કનેક્શન લીકેજ પ્રકાર અનુસાર
૦૬ સફાઈ લગતી ફરિયાદ ૨ દિવસ
૦૭ દીવાબત્તી ફરિયાદ ૫ દિવસ
૦૮ નકલ મેળવવા બાબત ૭ દિવસ
૦૯ સામાન્ય ફરિયાદ પ્રકાર અનુસાર
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 49
All rights reserved @ Vadnagar Nagarpalika

સંપર્ક:- વડનગર નગરપાલિકા, વડનગર
(O). 02761222052 E-Mail : Vadnagarnp@gmail.com